અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશનની મીટીંગ યોજાઇ હતી જેમાં પ્રમુખકીરીટભાઈ, ઉપપ્રમુખ, અશ્વિન ભાઈ, સતનામ સિંહ સેક્રેટરી આબીદ ભાઈ, ખજાનચી શ્રી દીલીપભાઇ વગેરે તમામ સભ્યો હાજર રહ્યા હતા
ગુજરાત ના હોટેલીયર મિત્રો ની તકલીફો ને સરકારશ્રી ફૂડ પ્રત્યે ના અભીગમ ની ખુબ સરસ ચર્ચા કરવામાં આવી હતી
માન્ય પ્રમુખશ્રી ને સેક્રેટરી વગેરે એ હોટલ ફેડરેશનની તાકાત વધે ને ગુજરાત ના તમામ હોટલ માલીક સુધી પહોંચવા ને દરેક ને ફેડરેશન નો લાભ થાય તેવો ભાર મૂક્યો હતો
