ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા દેવરાજ ધામ બાજ કોટ ખાતે અરવલ્લી જીલ્લામાં યોગ ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. અધ્યક્ષ સ્થાને ઝોન કો ઓર્ડીનેટર શ્રીમતી પિન્કી બેન મેકવાન, અરવલ્લી જિલ્લા કો ઓર્ડીનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા અને અરવલ્લી જિલ્લાના તમામ યોગ કોચ હાજર રહ્યા હતાં. આગામી દિવસોમાં અરવલ્લી જિલ્લા માં નવા ટ્રેનર તથા નવા યોગ ક્લાસ શરૂ થાય તે માટે ની ચર્ચા કરવામાં આવી.
