મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ એમ.પી. ઝાલા ની વહીવટી કારણોસર જીલ્લા પોલીસવડાએ બદલી કરી છેતેઓને મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવશેજ્યારે મેઘરજ પી.આઈ ચૌધરી ને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ચાર્જ આપવામાં આવ્યો છેમોડાસા પોલીસ સ્ટેશનના સ્ટાફે વિદાય સમારંભ યોજી પી આઈ ને સન્માનિત કર્યા હતા અને ભાવભીની વિદાય આપી હતી
