Wednesday, June 11, 2025
spot_img
HomeNewsપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખેરાડીમાં શાળા આરોગ્ય અંતર્ગત દ્રષ્ટિ ચકાસણી કેમ્પ નું આયોજન...

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખેરાડીમાં શાળા આરોગ્ય અંતર્ગત દ્રષ્ટિ ચકાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવેલ

 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખેરાડીમાં શાળા આરોગ્ય અંતર્ગત દ્રષ્ટિ ચકાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં ઓલ ઈન્ડિયા મુવમેન્ટ સંચાલિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ના સિનિયર ઓપ્ટોમેટ્રિસ્ટ આંખના સહ ચિકિત્સક જનકભાઈ પટેલ દ્વારા દ્રષ્ટિની ખામીવાળા બાળકોની તપાસની કામગીરી કરવામાં આવેલ જેમાં *આરૂષિ અજીતભાઈ વણઝારા, નાપાડા પ્રાથમિક શાળામાં ધોરણ – પ માં ભણતી વિદ્યાર્થીને મોતિયાની ખામી જણાતા તેઓનું સફળતાપૂર્વક શામળાજી હોસ્પિટલમાં મોતિયા નું ઓપરેશન કરવામાં આવેલ અને બાળકને અંધ થતાં બચાવેલ જે અંતર્ગત શામળાજી હોસ્પિટલના સિનિયર ઓપ્ટોમેટ્રિસ્ટ આંખના સહ ચિકિત્સક – જનકભાઈ પટેલ ની ઉમદા કામગીરી, હોસ્પિટલ સ્ટાફ પરીવાર, આર.બી.એસ.કે – ટીમ, ભિલોડા T.H.O ડો. વિમલકુમાર સી. ખરાડી સહિત સમગ્ર ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.*

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x