Sunday, July 6, 2025
spot_img
HomeNewsફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની વિજયનગરમા રેડ

ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની વિજયનગરમા રેડ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા દ્વારા બી.એમ .ગણાવા સિનિયર ફૂડ સેફ્ટી.ઓફિસર ની રાહબરી હેઠળ ફૂડ સેફ્ટી. ઓફિસર વી. એમ. બરંડા અને કે.કે.ચૌધરી સાથે વિજયનગર માં દરોડા નો દોરખોડીયાર ફૂડ પોઇન્ટ વિજયનગર માં તપાસમોહનથાળ મીઠાઈ અનેમમિક્ષ ચવાણું મિક્ષ ચવાણું ફરસાણ ના નમુના લેવાયાફૂડ ખાતા ની રેડ ના પગલે કેટલીક દુકાનો ના શટર બંધ થતાં જોવા મળ્યા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x