બાયડ તાલુકાના આંબલીયારા લિંબ વાવડી ગામ ખાતે જઇને આગામી 2025 જાન્યુઆરી વૈશ્વિક મહા કુંભ ની તૈયારી જેમાં 1 કરોડ હિંદુઓને ભોજનની વ્યવસ્થા તથા ચા નાસ્તા ની નિઃશુલ્ક વ્યવસ્થા તથા આરોગ્ય કેમ્પ સુવિધા A H P દ્વારા સુવિધા પૂરી પાડવા નો માનનીય પ્રવીણ તોગડિયાજીએ જણાવ્યું કુંભ દરમિયાન હિંદુ હેલ્પ લાઈન ચાલુ કરેલ છે આ કાર્યક્રમ ને સફળ બનાવવા અરવલ્લી જિલ્લા ની ટીમ અધ્યક્ષ રામ રામભાઇ પટેલ દેવરાજ ભાઈ દેસાઈ સચિન સિંહ પુવાર , કનુભાઈ પટેલ, પ્રિયાંકભાઈ પોકાર, મુકુંદભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ,હિતેશ ભાઈ જોષી તથા ટીમ ઉત્તર ગુજરાત મીડિયા કંવિનર નારાયણ ભાઈ શર્મા તથા જયંતીભાઈ પટેલ વિગેરે આગામી મહા કુંભ ની તૈયારી માટે સમગ્ર સનાતન હિંદુ સમાજ ને હિંદુ હિ આગેનૂ આહવાન કરવામાં આવ્યું.જય જય શ્રી રામ
