મોડાસા પૌરાણિક અને આસ્થાનું પ્રતીક સમાન રેપરી માતાજીના મંદિરે ના મહંત શ્રી 108 શ્રી લક્ષ્મણજી ગુરૂ મહંત 1008 શ્રી બ્રહ્મલીન રતનગીરીજી મહારાજ ના દિવ્ય આશિષ થી આસો સુદ અગિયારસ ને સોમવારે તારીખ 14-10-24 ના શુભ દિવસે હવન બટુક ભોજન દશૅન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ ધાર્મિક પ્રસંગે મોડાસા ના શંકરલાલ મીઠાલાલ ભાવસાર ના પરિવાર માં થી આનલબેન હિમાશુકુમાર ભાવસાર તથા હિમાશુકુમાર રમેશભાઈ ભાવસાર મુખ્ય યજમાન પદ શોભાવ્યું હતુ આ પ્રસંગે પધારેલ ભકત જનો એ હવન ના દશૅન કરી મહાપ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી હવન ની વિધિ ઉમાશંકર મહારાજ દ્વારા કરવામાં આવી હતી
