ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અરવલ્લી દ્વારા મોડાસા ખાતે આવેલ માવા ના વેપાર સાથેસંકળાયેલશ્રીજોધપુરીસ્વીટમાર્ટ,સુદામામાવાવાળા,રામભાઇમાવાવાળાઅને જય ભવાની રસ મલાઈ એન્ડ સ્વીટ માર્ટ માંથી માવા ના ફોર્મલ -૩ અને સર્વેલન્સ – ૬ નમૂના એમ કુલ ૯ નમૂના લઇ પરીક્ષણ માટે મોકલવા માં આવ્યા. લીધેલા નમુનાઓનો સર્વેક્ષણ રિપોર્ટ આવ્યા પછી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરશે
