ગુજરાત માં ગુજરાતીઓ નો પ્રિય તહેવાર એટલે માં અંબે નો નવરાત્રીનો પર્વ આ પર્વનો આજજે આઠમો દિવસ આદિવસે માં જગદમ્બા એ મહિષાસુર નો વઘુ કર્યો હતો તેથી નવરાત્રીમાં આઠમી નવરાત્રીનો હિન્દમાં અનેરું મહત્વ આપેલું છે આ આઠમ નો હોમ હવન કરી કરી માતાજી ની ઉપાસના કરતા હોય છે અને એવું કહેવાય છે કે આઠમ નો એક જ ઉપવાસ કરે તો નવ નવરાત્રી નું ફળ એકજ દિવસ માં મળે છે આવી નવરાત્રીનો પર્વ જામેલો હોય ત્યારે આજે અરવલ્લી જીલ્લા ના મોડાસા ના ભાવસારવાડા વિસ્તારમાં છેલ્લા 68 વર્ષથી આ સમાજ આજ રીતે ઉજવણી કરે છે અને સમગ્ર મોડાસામાં જે આ સમાજ નો વ્યક્તિ કોઈપણ જગ્યા રહેતો હોય તો તે માતાજી ની આઠમના દર્શન માટે પોતાના વિસ્તાર માં આવે છે અને આ ભાવસાર સમાજની બહેનો અને ભાઈઓ સાથે મળી ગરબે ઝુમયા હતા અને મોટી વયની બહેનો આજે માતાજીને પસંદ એવી લાલ સાડી પહેરી માથે ગરબો લઇ માતાજીના મોટી સંખ્યામાં ગરબા ગાવા જોવાએ અનેરો લ્હાવો છે
