આસો સુદ દશમ ને દશેરા ના દિવસે શ્રી બહુચર માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી બહુચર માતાજી મંદિર પરિસર માં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
જે નવચંડી યજ્ઞ માં મુખ્ય યજમાન પદે બિનિતા બેન પ્રવીણકુમાર કૂસે તેમજ જય હેમંતભાઈ ભગત શોભાવ્યું હતું નવચંડી યજ્ઞ ના આચાર્ય પદે બિપીનભાઈ શુક્લ હતા.આ યજ્ઞ માં શ્રી બહુચર માતાજી સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ચિરાગ ગોસ્વામી તથા ઉપપ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ભાવસાર ટ્રસ્ટી શ્રી વિજયભાઈ ત્રિવેદી તથા ગામના અગ્રણી એવા હેમંતભાઈ ભગત , અરવિંદભાઈ આચાર્ય , જી એલ ગોસ્વામી નિ Dy SP તેમજ મોટી સંખ્યા માં ગામ ના મહિલા મંડળ ના બહેનો તેમજ માઈ ભક્તો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા મંદિર ના પૂજારી દિનેશભાઈ ભગતે સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી
