આસો સુદ આઠમ, ને ગુરૂવાર તારીખ 10=10=2024 ના રોજ ચામુંડા માતાજીના મંદિરે હવન ના મુખ્ય યજમાન શ્રી હબીબભાઈ હાલાણી આણંદ માતાજી ના પરમ ભક્ત વતી શ્રી નરેશભાઈ રમેશભાઈ નાયક દ્વારા હવન કરવા મા આવ્યો આ પ્રસંગે ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પી ભાવસાર ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ એસ પંચાલ તથા મહેન્દ્રભાઈ નાયક પુજારી શ્રી અરૂણભાઇ ગોર હાજર રહી હવન પુણે કરેલ હતુ
