સાબરકાંઠા જિલ્લાની ખેડૂતોની જીવાદોરી સમાન અને પ્રગતિના પંથે સાબર ડેરીમાં તાજેતરમાં ચેરમેન અને વાઇસ ચેરમેનપદની ચૂંટણી યોજાઈ ગઈ જેમાં ચેરમેન પદે શામળભાઈ પટેલ વાઇસ ચેરમેનપદે ઋતુરાજ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવેલ જેમાં ભાજપ પ્રેરિત 15 બેઠકો બિનહરીફ થયેલ છે શામળભાઈ પટેલ GMMFC અમૂલના પદે યથાવત રહેશે
સમગ્ર સાબરકાંઠા અરવલ્લી માં ખુશીનો માહોલ છવાયો છે
