સ્તંભેશ્વર મહાદેવ – પોઇચા – સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસસિનિયર સિટીઝન મિત્રો દ્વારા બે દિવસ ના ના પ્રવાસ નું આયોજન કરવા માં આવ્યું ૫૬ જેટલા મિત્રો એ પ્રવાસ માં ભાગ લીધો સ્તંભેશ્વર મહાદેવ (કાવી કંબોઈ) ના દર્શન કરી ધન્યતા અનુભવી લાઈવ ભરતી નિહાળી શિવ લિંગ ને દરીયા દેવે પોતાના માં સમાવી લેતા નિહાળ્યા ત્યારબાદ પોઇચા નીલકંઠ વરણી ની બંને આરતી ની લાભ લીધો રાત્રિ ની રંગ બેરંગી રોશની નો નજારો જોયો વિશ્વ ની અદભુત સરદાર પટેલ ના સ્ટેચ્યુ ને જોયું ગેલેરી માં ઓવર ફ્લો ડેમ જોયો આપના મંત્રી શ્રી આપના વિદ્યાર્થીઓ તેમજ આપના મિત્રો ના સહકાર થી પાવર પ્રોજેક્ટ ટ નેલ તેમજ ડેમ ઉપર જઈ ને સુંદર કુદરતી નજારો નિહાળ વાની તક મળી લેઝર જોયો રાત્રે ભોજન લઇ મોડાસા પરત આવ્યા
પ્રવાસ માં બધાજ મિત્રોને ખૂબ આનંદ આવ્યો મોજ કરી અને ગરબે પણ ગુમ્યા સોમનાથ સિનિયર મિત્રો અને મોડાસા અન્ય સિનિયર સિટીઝનઆ સમગ્ર પ્રવાસનું આયોજન શ્રી કે.બી.ચાવડા યશવંત વ્યાસ એમ સી રાઠોડ ફતેસિંહ ચૌહાણ તેમજ કનુભાઈ ખાંટ (નિવૃત્ત શિક્ષક) અને સિનિયર સિટીઝન દ્વારા કરવામાં આવ્યું મિત્રો એ ભાગ લીધો
