ઘી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો ઓ સોસાયટી લીમીટેડ ની 52 (બાવનમી )મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાની મુખ્ય ઓફિસ કોલેજ રોડ મુકામે મળી જેમાં મોટી સંખ્યા માં સભાસદો હાજર રહ્યા જેમાં સંસ્થાના ના કામોને બિરદાવામાં આવ્યા અને સંસ્થાના યુવા પ્રમુખ સાજીદ ખાનજી તથા તેમના કારોબરી સભ્યોએ સંસ્થાના ના હિતમાં કરેક દરેક કાર્યોની સભાસદોએ નોંધ લઇ પ્રશંસા કરી તેમજ સંસ્થા યુવા પ્રમુખ તથા તેમની ટીમ દ્વારા સભાસદો તથા સંસ્થા ના હિત માં પ્રગતી કરે તેવી આશા રાખી મિટિંગ, ઉત્સાહપુર્ણ વાતાવરણમાં પુરીકરવામાં આવી .
