Tuesday, June 10, 2025
spot_img
HomeNewsસર્વોદય બેંક પાસે મોડાસા અમદાવાદ હાઇવે થી જમાલવાવ સુધી રૂા. ૭૭.૯૯ લાખના...

સર્વોદય બેંક પાસે મોડાસા અમદાવાદ હાઇવે થી જમાલવાવ સુધી રૂા. ૭૭.૯૯ લાખના ખર્ચે સી.સી. રોડનુ ખાતમુહૂર્ત

સર્વોદય બેંક પાસે મોડાસા અમદાવાદ હાઇવે થી જમાલવાવ સુધી રૂા. ૭૭.૯૯ લાખના ખર્ચે સી.સી. રોડ બનાવવાના કામનુ ખાત મુહુર્ત પ્રમુખશ્રી (નિરજ બી. શેઠ) – મોડાસા નગરપાલિકાના વરદ હસ્તે કરવામાં આવ્યુ. જેમાં મુખ્ય અધિકારીશ્રી ભદ્રેશભાઇ પટેલ, ઉપપ્રમુખશ્રી રોહિતભાઇ પટેલ સર્વોદય સહકારી બેંકના ચેરમેન ઈકબાલહુસેન વિરોધપક્ષના નેતા હુસેનભાઇ ખાલક તથા વોર્ડ કોર્પોરેટરશ્રીઓ અને નગરના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા. અમદાવાદ હાઇવે થી જમાલવાવ સુધી રૂા. ૭૭.૯૯ લાખના ખર્ચે સી.સી. રોડ બનાવવાના કામનુ ખાત મુહુર્ત નગરપાલિકા પ્રમુખશ્રી (નિરજ બી. શેઠ) – મોડાસા નગરપાલિકાના વરદ હસ્તે કરવામાં આવ્યુ. જેમાં મુખ્ય અધિકારીશ્રી ભદ્રેશભાઇ પટેલ, ઉપપ્રમુખશ્રી રોહિતભાઇ પટેલ તથા વોર્ડ કોર્પોરેટરશ્રીઓ અને નગરના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x