Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ સ્વર્ણિમ રેસીડેન્સીમાં દર વર્ષની જેમ ચાલુ...

મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ સ્વર્ણિમ રેસીડેન્સીમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન

મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ સ્વર્ણિમ રેસીડેન્સીમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સોસાયટીના રહીશો દરરોજ સવાર સાંજ ગણેશજીની મૂર્તિની પૂજા આરતીનો લાભ લઈ ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x