મોડાસામાં અત્યાર સુધીમાં 50 ઇંચ ઉપર વરસાદ પડ્યો છે
અરવલ્લી જિલ્લાના છ તાલુકામાં અત્યાર સુધીમાં સરેરાશ 36 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે
અરવલ્લી જિલ્લામાં ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે
આજરોજ બપોરના સમયે એકાએક ફરી વરસાદ શરૂ થયો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે
