Tuesday, June 10, 2025
spot_img
HomeNewsમોડાસા બ્રહ્મર્ષિ ક્રો. ઓ . કેડિટ સોસાયટી લી મોડાસા એ પોતાનો...

મોડાસા બ્રહ્મર્ષિ ક્રો. ઓ . કેડિટ સોસાયટી લી મોડાસા એ પોતાનો 28 મો વાર્ષિક મહોત્સવ ઉજવ્યો

અરવલ્લી જિલ્લાના મોડાસાની બ્રહ્મર્ષિ ક્રો. ઓ . કેડિટ સોસાયટી લી મોડાસા એ પોતાનો 28 મો વાર્ષિક મહોત્સવ ઉજવ્યો .જેમાં કેડિટ સોસાયટી ના ચેરમેન કમેલશ ભાઈ એચ જોશી તેમજ વ્યવસ્થાપન સમિતિ ના સભ્યો દ્વારા સમાજ માં વિવિધ સ્થાનો માં શ્રેષ્ઠ સિધ્ધિ હોસલ કરનાર તારલાઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વહીવટી જાણકારી સોસાયટી ના મેનેજર સચિન ભાઈ દેરાશી દ્વારા આપવામાં આવી હતી.મોટી સંખ્યા માં કેડિટ સોસાયટી ના સભ્યો તેમજ હોદેદારો હાજર રહી કાર્યકમ ને સુંદર બનાવ્યું હતું .આ પ્રસંગે પત્રકાર હિમાંશુ ભાઈ વ્યાસ નું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યકમ ની સુંદર રજૂઆત યશવંત ભાઈ વ્યાસ તેમજ જયેન્દ્ર ભાઈ પંડ્યા એ કર્યું હતું

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x