Sunday, June 15, 2025
spot_img
HomeNewsએમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં શિક્ષક દિન ઉજવાયો*

એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં શિક્ષક દિન ઉજવાયો*

એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલીમાર્થીઓએ વિવિધ શિક્ષકો નો ભાગ ભજવ્યો હતો સાથે સાથે શિક્ષક દિન નું મહત્વ અને શિક્ષક નું મહત્વ તેમજ પ્રાર્થના સભામાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અભિનય ગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નું માર્ગદર્શન આચાર્ય ગીતાબેન નીનામાએ આપ્યું હતું તથા આયોજન અધ્યાપક શ્રી વ્રજેશભાઈ પંડ્યા એ કર્યું હતું. કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી ધીરેનભાઈ પ્રજાપતિ સાહેબ અને પ્રમુખશ્રી નવીનચંદ્ર આર મોદી સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x