શ્રી ડી.એમ.બી.પી. હાઈસ્કૂલ, બામણા ગામમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં પમી સપ્ટેમ્બરે સ્વયં શિક્ષક દિનની ઉજવણી આનંદ, ઉત્સાહભેર યોજાઈ હતી.ધોરણ.12 નો વિદ્યાર્થી મિતુલ રબારી એ આચાર્ય તરીકેની ફરજ બજાવી હતી.કુલ 38 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને સમગ્ર દિવસ દરમિયાન હાઈસ્કુલ નું શૈક્ષણિક કાર્યભાર સંભાળી અનેરો આનંદ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મેળવ્યો હતો.
