અરવલ્લી જિલ્લા પોલીસ વડા સૈફાલી બરવાલના ના આદેશ થી અરવલ્લી જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા 14 પીઆઇ અને 3 પીઆઇઓની વહીવટી કારણોસર બદલીઓ કરવામાં આવી છેમોડાસા ટાઉન પીઆઇ કે.ડી ગોહિલ ને માલપુર મહિલા પોલીસ સ્ટેશન તેમજ એમ. એચ ઝાલા ની મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાઈ છેભિલોડા પીઆઇ એચ.પી ગરાસિયાને એલ.સી.બી માં બદલી કરાઈ છેબાયડ સીપીઆઈ ડી.કે વાઘેલા ને S.O..G માં બદલી કરાઈ છેપીએસઆઇ કે આર દરજી ને પેરલ ફલો સ્કવોડ માંથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છેજ્યારે ભિલોડા ઈસરી મેઘરજ ના પોલીસ સ્ટેશન સહિત લિવ રિઝર્વ માં રહેતા પોલીસ અધિકારીઓની બદલીઓ કરાઈ છે
