*મોડાસાના ધનસુરા માર્ગ ઉપર પહાડપુર જવાના રસ્તે ખાડો પડવાથીરાહદારીઓ અને વાહન ચાલકો પરેશાનમોડાસા ધનસુરા માર્ગ પાસે પહાડપુર જવાના રસ્તે શાહીનબાગ સોસાયટી પાસે વરસાદી પાણીને લઈ મોટો ખાડો પડ્યો છેજેમાં આજે સવારે એક બાઈક ચાલકને ખાડો ના દેખાતા ખાડામાં પડ્યો હતોઆ માર્ગ પહાડપુર. સિધ્ધપુર વઘાસ જેવા ગામોમાં જવાનો મુખ્ય માર્ગ છેતેમજ આજુબાજુ સોસાયટી વિસ્તાર અને મસ્જિદ પણ આવેલી હોઈ નમાજીઓ સ્થાનિકો તેમજ વાહન ચાલકોને મુશ્કેલી સામનો કરવો પડે છેજાનહાની થાય એ પહેલા મોડાસા નગરપાલિકા દ્વારા સત્વરે આ ખાડો ભૂવો પૂરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે
