Wednesday, June 11, 2025
spot_img
HomeNewsભિલોડા તાલુકાનું ગૌરવ વધાર્યું

ભિલોડા તાલુકાનું ગૌરવ વધાર્યું

School Games Federation of India (SGFI) અંતર્ગત અરવલ્લી જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા તારીખ. 20/08/2024 ના રોજ P. C. N. HIGH SCHOOL, મેઘરજ મુકામે યોજાઈ હતી.કલ્યાણપુર પ્રાથમિક શાળાએ ભિલોડા તાલુકા નું પ્રતિનિધિત્વ કરી Under-14 ભાઈઓ અને બહેનોએ બન્ને ઈવેન્ટમાં અરવલ્લી જિલ્લામાં પ્રથમ વિજેતા બની કલ્યાણપુર પ્રાથમિક શાળા, કલ્યાણપુર ગામ સહિત ભિલોડા તાલુકા નું ગૌરવ વધારવા બદલ તમામ ખેલાડી, કોચ પ્રેમજીભાઈ ડામોર ને કલ્યાણપુર પ્રાથમિક શાળા, S.M.C સભ્યો, ગ્રામજનો તરફથી ખૂબ ખૂબ અભિનંદન ઉપરાંત આગામી ગુજરાત રાજય કક્ષાની સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરી વિજયી બનવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x