મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ કાર ગણતરીના કલાકમાં શોધી કાઢવામાં નેત્રમ શાખા ને સફળતામોડાસાના ડીપ વિસ્તારમાં રહેતા કનક કુમાર જેઠાલાલ રહે. પ્રણામીનગર. મોડાસા ની કાર અજાણ્યા ઈસમે પાર્કિંગમાંથી ગઈકાલે ઉઠાંતરી કરી હતીનેત્રમ શાખા એ હજીરા. દેવરાજ ચોકડી. મેઘરજ ચોકડી ના સીસીટીવી ચેક કરતા હજીરા ના ડીપ વિસ્તારમાંથી કાર પસાર થઈ હતીડીપ વિસ્તારના બ્રિજ પર કારનું ટાયર ફાટી જતાં અજાણ્યો ઈસમ કાર મૂકીને જતો રહ્યો હતોઅરજદારની કાર બીનવારસી હાલતમાં સહી સલામત મળી આવતા નેત્રમ શાખાનો આભાર માન્યો હતો
