Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસા તાલુકાના બોડી ગામે અતિશય વરસાદને કારણે ખેતરો નું ધોવાણ.

મોડાસા તાલુકાના બોડી ગામે અતિશય વરસાદને કારણે ખેતરો નું ધોવાણ.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોડી ગામે અતિશય વરસાદને કારણે ખેતરો નું ધોવાણ થયું છે પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ચાર દિવસથી અતિશય અને ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોડાસા તાલુકાના બોડી ગામના ચતુરસિંહ હિંમતસિંહ ઝાલા ખેતર સર્વે નંબર 388 ધોવાણ થતા મોટું નુકસાન થવા પામ્યુ હતું. મહામુલી પાક સહિત ખેતર ના વચ્ચોવચ વોગું પડી અને ખેતર નું નામોનિશાન મટી ગયું છે.ત્યારે ખેડૂતના માથે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી પીડીત ખેડૂતને સહાય આપવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x