Monday, June 9, 2025
spot_img
HomeNewsઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા ધનસુરા નગર ની નૂતન કારોબારી(૨૦૨૪-૨૫)...

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા ધનસુરા નગર ની નૂતન કારોબારી(૨૦૨૪-૨૫) ઘોષણા કરવામાં આવી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા ધનસુરા નગર ની નૂતન કારોબારી(૨૦૨૪-૨૫) ઘોષણા કરવામાં આવી.
સર્વે કાર્યકર્તાઓ ને નૂતન જવાબદારી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહશુભકામનાઓ.જેમાં નગર મંત્રી ની જવાબદારી જોયભાઈ ચૌધરી અને નગર સહમંત્રી તરીકે ધ્રુવભાઈ પંડયા, અમિત ભાઈ મિસ્ત્રી અને પાર્થ ભાઈ ને જવાબદારી સોંપવામાં આવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x