Dns talk દ્વારા ભારત મેડિકલ એક્સસલેન્સ એવોર્ડ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તારીખ 27. 8. 2024 ના રોજ યોજાઈ રહ્યો છે.આમાં મોડાસાના પ્રસિદ્ધ ફિઝિશિયન ડોક્ટર જમીલભાઈ ખાનજીનું સન્માન થવા જઈ રહ્યું છેજે આપણા અરવલ્લી જિલ્લા તેમજ મોડાસા માટે ગૌરવની વાત છે

આ એવોર્ડ ગુજરાતના ટોપ ડોક્ટર ને આપવામાં આવશે
ડો.જમીલભાઈ ખાનજી એક પ્રતિષ્ઠિત M. D ડૉક્ટર છે, જે હાલમાં મોડાસા
સ્પર્શ અને સંજીવની હોસ્પીટલ નું સંચાલન કરે છે.
તેમણે ગુજરાતમાં હેલ્થકેરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
તેઓ ઉત્તર ગુજરાત ફિઝિશિયન એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે અને સરકારી અને બિન સરકારી કોવિડ ટાસ્ક ફોર્સ પર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
Covid જેવી બીમારી દરમયાન તેમના દ્વારા ન ભૂલી શકાય તેવું કાર્ય કરી ને પ્રશસનીય કાર્ય કરવા મા આવ્યું હતું