Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસા પોસ્ટ ઓફિસ સામે મકાઈદોડાશેકવાળા ન્યુસન્સરૂપ બનેલ છે

મોડાસા પોસ્ટ ઓફિસ સામે મકાઈદોડાશેકવાળા ન્યુસન્સરૂપ બનેલ છે

મોડાસાની મુખ્ય પોસ્ટ ઓફિસ સામે ગેરકાયદેસર ફુટપાટઉપર ઊભા રહેતા મકાઇડોડાશેકવવાળાલારીવાળાઓ ધુવાડો કરી હવામાં પોલ્યુશન ફેલાવી રહ્યા છે ધુવાડા ના કારણે રસ્તા પર અવરજવર  કરતા બાળકો અને વૃદ્ધો શ્વાસના દર્દીઓને તકલીફ પડી રહી છેમોડાસાના જુના બજારમાં આવેલી પોસ્ટ ઓફિસ સામે કેટલાક લારીવાળા મકાઈ શેકી વેચાણ કરી રહ્યા છેદ દરરોજ સવાર પડે ને મકાઈ ડોડા શેકવા માટે લાકડા નો ઉપયોગ કરી રહ્યા છે જેનાથી આખો દિવસ ધુવાડાના ગોટેગોટા ફેલાય વાતાવરણ દૂષિત કરે છે

જેથી આજુબાજુમાં રહેતા લોકોને અને રાહદારીઓને તકલીફ પડી રહી છે

જેમાં શ્વાસના દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે

લોકોના આરોગ્ય નું હિત જળવાય એ માટે આવા લારી વાળાને તંત્ર તાકીદે હટાવે નાછૂટકે લારીવાળા સામે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x