Sunday, June 8, 2025
spot_img
HomeEntertainment8 વર્ષ બાદ લગ્ન તૂટ્યાં, કરિયર પણ બર્બાદ, હવે આ એક્ટર સાથે...

8 વર્ષ બાદ લગ્ન તૂટ્યાં, કરિયર પણ બર્બાદ, હવે આ એક્ટર સાથે એક્ટ્રેસે બીજી વાર પોતાનું ઘર વસાવ્યું,

47 વર્ષની પૂજા બત્રા એક સમયે ઈન્ડિયાની ટોપ મોડલ હતી. તેમણે વર્ષ 1990માં ફિલ્મ વિરાસતથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેના બાદ તેમણે ઘણી ફિલ્મો કરી.

Pooja Batra - IMDb

1. 2003માં કર્યા હતા લગ્ન

પોતાના કરિયરના પિક પર 47 વર્ષીય એક્ટ્રેસ પૂજા બત્રાએ વર્ષ 2003માં ન્યૂયોર્ક બેસ્ડ ડોક્ટર સોનૂ અહલૂવાલિયા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ.

2. લગ્ન બાદ પણ ઘણી ફિલ્મોની ઓફર્સ મળી

Pooja Batra is making new waves on the net with her glamorous photos એક્ટ્રેસે જણાવ્યું હતું કે લગ્ન બાદ પણ ફિલ્મો તેના જીવનનો મહત્વનો ભાગ હતી. પૂજાએ કહ્યું કે લગ્ન બાદ પણ તેમને ફિલ્મોમાં ઘણી ઓફર્સ મળતી હતી. કામ અને લગ્નને હેન્ડલ કરવા માટે તેમણે મુંબઈથી યુએસ અને યુએસથી મુંબઈ ટ્રાવેલ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેમ ન થયું.

Bollywood actress Pooja Batra crossed all limits at the age of 46, wore a  braless front open dress, shared bold pictures - informalnewz

3. લગ્નના 8 વર્ષ બાદ પતિ સાથે ડિવોર્સ

ચોંકાવનારી વાત એ છે કે લગ્નના 8 વર્ષ બાદ પૂજાના લગ્ન જીવનમાં તિરાડ પડી. વર્ષ 2011માં એક્ટ્રેસે પતિ સાથે ડિવોર્સ અનાઉન્સ કરી કોર્ટમાં ડિવોર્સની અરજી નાખી હતી.

4. બોલિવુડ ફિલ્મોમાં કમબેક

રિપોર્ટ્સ અનુસાર લગ્ન બાદ પૂજા બોલિવુડ ફિલ્મોમાં કમબેક કરવા માંગતી હતી પરંતુ સોનૂ તેમના નિર્ણયના વિરૂદ્ધ હતા.

Romantic pictures of Pooja Batra and Nawab Shah go viral on social media  Pics | Romantic pictures of Pooja Batra and Nawab Shah go viral on social  media Photos | Romantic pictures

5. બાળક માટે તૈયાર ન હતી પૂજા

ત્યાં જ એમુક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સોનૂ પિતા બનવા માંગતા હતા. પરંતુ પૂજા બત્રા બાળકો માટે તૈયાર ન હતી. આજ કારણથી બન્ને અલગ થઈ ગયા.

Romantic pictures of Pooja Batra and Nawab Shah go viral on social media  Pics | Romantic pictures of Pooja Batra and Nawab Shah go viral on social  media Photos | Romantic pictures

2019માં કર્યા બીજા લગ્ન

સોનૂ આહલૂવાલિયા સાથે ડિવોર્સ બાદ એક્ટ્રેસ પૂજા બત્રાએ વર્ષ 2019માં એક્ટર નવાબ શાહ સાથે ચુપકેથી લગ્ન કરી લીધા. એક્ટ્રેસે બાદમાં ખુલાસો કર્યો હતો કે એક બીજાને જાણવાના 5 મહિનાની અંદર જ નવાબ શાહ અને તેમણે લગ્ન કરી લીધા હતા.

7. કોમન ફ્રેન્ડના કારણે મળ્યા હતા બન્નેRomantic pictures of Pooja Batra and Nawab Shah go viral on social media  Pics | Romantic pictures of Pooja Batra and Nawab Shah go viral on social  media Photos | Romantic pictures

એક્ટ્રેસે કહ્યું હતું- એક જ પ્રોફેશનમાં હોવાના કારણે હું નવાબને ઓળખતી હતી. પરંતુ જ્યારે અમને એક કોમન ફ્રેન્ડે ફરીથી મળ્યા તો અમે ખૂબ જ સ્ટ્રોન્ગલી કનેક્ટ કર્યું. હાલ બન્ને સાથે લાઈફ એન્જોય કરી રહ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x