અક્ષય કુમારની મૂવી ખેલ ખેલમાં એક્ટ્રેસ પ્રજ્ઞા જાયસ્વાલે લોકોનું પોતાના તરફ ધ્યાન ખેંચ્યું છે.

1. “ખેલ ખેલ મેં”
અક્ષય કુમારની વધુ એક મૂવી રિલીઝ થઈ છે. આ “ખેલ ખેલ મેં” ફિલ્મમાં તપાસી પન્નુ, વાણી કપૂર, ફરદીન ખાન અને પ્રજ્ઞા જાયસ્વાલ લીડ રોલમાં છે. જે ફિલ્મને મિક્સ પ્રતિસાદ મળી રહ્યો છે.
2. પ્રજ્ઞા જાયસ્વાલનો રોલ આવ્યો પસંદ
આ ફિલ્મમાં તાપસી અને વાણી કપૂર સાથે પ્રજ્ઞા જાયસ્વાલે કરેલ નેનાનો રોલ લોકોને પસંદ આવી રહ્યો છે. આ નવી હિરોઈનને જોઈને ફેન્સ પણ તેના વિશે વધુ જાણવા ઉત્સુક દેખાઈ રહ્યા છે.
3. કોણ છે પ્રજ્ઞા જાયસ્વાલ?
પ્રજ્ઞા જાયસ્વાલ સાઉથની જાણીતી અભિનેત્રી છે. તેને અનેક તેલુગુ, તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. તેને 2014માં તમિલ મૂવી “વિરાટ્ટુ”થી કરિયરની શરૂઆત કરી હતી.
4. અનેક સ્ટાર સાથે કર્યું છે કામ
તેને નંદમુરી બાલાકૃષ્ણ સાથે “અખંડ”, વરૂણ તેજ સાથે “કાંચે”, જય જાનકી નાયક”, “ગુટ્રોડુ, “નક્ષત્રંમ” સહિત અનેક સ્ટાર સાથે કામ કર્યું છે.
5. બોલિવૂડ![PHOTOS] South beauty Pragya Jaiswal steams up the internet with her alluring looks; here's proof!](https://i.zoomtventertainment.com/media/119992193_242482210525006_4206144888626464947_n.jpg)
બોલિવૂડમાં અગાઉ તેને “ટીટૂ એમબીએ”માં કામ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસમાં કોઈ ખાસ કમાલ નહતી કરી શકી. હવે તે અક્ષયની મૂવી “ખેલ ખેલ મેં”માં જોવા મળી છે.
6. 36 વર્ષ
પ્રજ્ઞા જાયસ્વાલ 36 વર્ષની છે, તે રિયલ લાઇફમાં પણ ખૂબસૂરત લાગે છે. તે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ એક્ટિવ જોવા મળે છે. જ્યાં તે પોતાના હોટ ફોટોઝ અપલોડ કરતી રહે છે.
7. બિકિનીવાળા લૂક
પ્રજ્ઞાની હોટનેસ જોઈને ભલભલા ફિદા થઈ જાય એમ છે. તે એથનિક સાથે બિકિનીવાળા લૂકના પણ ફોટોઝ શેર કરે છે. જેમાં તેની ઝાલીમ અદાઓ જોઈને અનેક લોકો ઘાયલ થઈ જાય છે.