Monday, June 9, 2025
spot_img
HomeNewsતિરંગા યાત્રામાં જાયન્ટસ્ અને સહિયરના ભાઈ બહેનો જોડાયા

તિરંગા યાત્રામાં જાયન્ટસ્ અને સહિયરના ભાઈ બહેનો જોડાયા

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંઘ્યાએ નીકળેલ તિરંગા યાત્રામાં મોડાસા જાયન્ટન્સ અને સહિયરના ભાઈબહેનો જોડાયા હતા..
સ્વાતંત્ર પર્વની પૂર્વસંધ્યાએ આનબાન શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે મોડાસામાં અભુતપૂર્વ ઉત્સાહ સાથે હજારોની મેદની સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવેલ જેમાં વિવિધ સ્કૂલો,સ્વૈચ્છિક સંસ્થાઓ, અને ધાર્મિક સંસ્થાઓ જોડાયેલ હતી
મોડાસાની અગ્રેસર સામાજિક સેવા સંસ્થા જાયન્ટ્સ ક્લબ અને સહિયરના ભાઈ બહેનો ઉલ્લાસપૂર્વક આજે તિરંગા યાત્રામાં જોડાયા હતા અને દેશ પ્રેમની અલખ જગાવેલ હતી અને સહભાગી બનેલ હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x