Monday, June 9, 2025
spot_img
HomeNewsભિલોડા યુ.જી.વી.સી.એલ ડીવીઝન કચેરીમાં મીટર ટેસ્ટીંગ લેબોરેટરીમાં સિનિયર ટેકનીશીયન વય નિવૃત્ત કર્મચારીનો...

ભિલોડા યુ.જી.વી.સી.એલ ડીવીઝન કચેરીમાં મીટર ટેસ્ટીંગ લેબોરેટરીમાં સિનિયર ટેકનીશીયન વય નિવૃત્ત કર્મચારીનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જીલ્લાના ભિલોડા યુ.જી.વી.સી.એલ – ડીવીઝન કચેરીમાં મીટર ટેસ્ટીંગ, લેબોરેટરીમાં સિનિયર ટેકનીશીયન તરીકે ફરજ બજાવતા કર્મચારી બદાજી નાનજીભાઈ નિનામા, વય નિવૃત્ત કર્મચારી નો સન્માન સમારોહ કાર્યક્રમ આનંદ ઉત્સાહભેર ભિલોડા યુ.જી.વી.સી.એલ, ડીવીઝન કચેરીમાં યોજાયો હતો.

ભિલોડા યુ.જી.વી.સી.એલ – D.O એજયુકેટીવ એન્જિનિયર જી.બી.સોલંકી, ડેપ્યુટી એન્જિનિયર એ.વી.મહેતા, સહિત ડીવીઝન સ્ટાફ પરીવાર, સબ ડીવીઝન D.E, J.E, મીટર ટેસ્ટીંગ લેબોરેટરીના સમગ્ર સ્ટાફ પરીવાર સહિત પરિવારજનો, સગાં-સબંધીઓની ઉપસ્થિતિ દરમિયાન યુ.જી.વી.સી.એલના વય નિવૃત્ત કર્મચારીને હાર પહેરાવી, મોમેન્ટો આપી, વય નિવૃત કર્મચારી નું નિવૃત્તીમય જીવન સુખમય, તંદુરસ્ત રહે અને સમાજસેવામાં હરહંમૈશા કાર્યરત રહે તેવા શુભાશિષ પાઠવી હતી.વય નિવૃત્ત કર્મચારીને સન્માનભેર વિદાય અપાઈ હતી.વય નિવૃત્તી કર્મચારીના સન્માન સમારોહ કાર્યક્રમ દરમિયાન સામુહિક ભોજન સમારંભ યોજાયો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x