Sunday, June 8, 2025
spot_img
HomeEntertainmentહાર્દિક-નતાશાના સંબંધોમાં ખટરાગ વચ્ચે નતાશાનો નવો વિડીયો આવ્યો સામે..

હાર્દિક-નતાશાના સંબંધોમાં ખટરાગ વચ્ચે નતાશાનો નવો વિડીયો આવ્યો સામે..

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા વચ્ચે ખટરાગના સમાચારે ઘણી હેડલાઈન ખેંચી હતી. વાત છેક છૂટાછેડા સુધી  સમાચાર પણ ઉડતા થયા હતા પરં અંગે હાર્દિક પંડ્યા કે પત્ની નતાશાએ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી. તમને જણાવી દઈએ કે હાલ માંજ Natasa Stankovicએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે,

“મારા મગજમાં એક વિચાર આવ્યો અને વિચાર્યું કે હું તેને તમારી સાથે શેર કરું. લોકો કેટલી ઝડપથી બીજાને જજ કરે છે, જજ કરતા પહેલા કંઈ વિચારતા જ નથી. જો કોઈ વ્યક્તિ તેના સ્વભાવ કરતા અલગ વર્તન કરી રહ્યું છે, તો તેની પરિસ્થિતિ શું હશે? સંજોગો શું હશે? તેઓ તેની પાછળ કંઈ વિચારતા નથી. બસ તેને જજ કરવાનું શરૂ કરી દે છે. તો હવેથી આવું ન કરીએ અને કોઈને પણ જજ કરતા પહેલા સમગ્ર પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ.

https://www.instagram.com/reel/C9PrHrzPaQp/?utm_source=ig_web_button_share_sheet

Hardik Pandya અને તેના સંબંધો વિશે ચાલી રહેલી ચર્ચાઓ સાથે લોકો જોડીને જોઈ રહ્યા છે. હજુ સુધી બંનેએ આ સંબંધ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x