વિજાપુરની મોતીપુરા (ભા) પ્રા. શાળામાં ધોરણ – 4 (ચાર) માં અભ્યાસ કરતા અને 47, સુજલામ સીટી, વિજાપુરમાં રહેતા અથર્વ મેહુલકુમાર સોની 3rd ગુજરાત સ્ટેટ લેવલની Abacus and Mental Arithmetic ની વડોદરા સ્થિત લેવાયેલ 8 મિનિટની પરિક્ષામાં 146 જવાબ આપી ચોથું (4th) સ્થાન મેળવી ટ્રોફી હાંસલ કરી વિજાપુર Abacus સેન્ટરનું ગૌરવ વધાર્યું હતું.
