અરવલ્લી ડીએસપી શૈફાલી બારવાલે રૂટ વિઝિટ કરી માર્ગ પરીક્ષણ કર્યું જેમાં Dy.SPશ્રી, LCB, SOG, પેરોલ ફર્લો ટીમ અને મોડાસા ટાઉન પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓની સાથે રૂટ પર ફલેગ માર્ચ કરવામાં આવેલ તેમજ ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવેલ.
અરવલ્લી ડીએસપી સેફાલી બરવાલે અનુસાર મોડાસાની રથયાત્રાનું રૂટ આઠ કિલોમીટરનો રહેશે આ રથયાત્રામાં ૧ ડીવાય,એસ પી 10 પીએસઆઇ 5 પીઆઇ 180 પોલીસ જવાનો 130 હોમગાર્ડ તથા જીઆરડી જવાનો બંદોબસ્તમાં ખડે પગે રહેશે
