Monday, June 9, 2025
spot_img
HomeGujaratશ્રી એચ બી પટેલ હાઇસ્કુલ સાકરીયામાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ...

શ્રી એચ બી પટેલ હાઇસ્કુલ સાકરીયામાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 2024 ઉજવાયો

મોડાસા સાકરીયાની શ્રી એચ બી પટેલ હાઇસ્કુલ  માં કન્યા કેળવણ તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 2024 ઉજવાયો જેમાં કાર્યક્રમ અધ્યક્ષ તરીકે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કુમારી કે એમ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા તેમજ લાયોજન અધિકારી તરીકે સુનિલભાઈ બ્રહ્મભટ્ટ હાજર હતા તેમજ શ્રી નુતન શારદા કેળવણી મંડળના પ્રમુખશ્રી અલ્કેશભાઇ પટેલ મંત્રી શ્રી જગદીશભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી ભરતભાઈ ઉપાધ્યાય રમેશભાઈ પ્રજાપતિ મેહુલભાઈ રાઠોડ કાર્યક્રમમાં હાજર હતા તેમજ દાતા શ્રીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x