- ૨૫ જૂન “કટોકટી નો દિવસ” …..
- ભારત દેશ માટે કાળો દિવસ….
ગતરોજ હિંમતનગર ટાઉન હોલ ખાતે “મિસાવાસી” ના પરીવારજન નું ભારતીય જનતા પાર્ટી દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું, જેમાં સાબરકાંઠાના પૂર્વ પ્રભારી અને આજના વક્તા ભરતભાઈ આર્ય, પ્રદેશ ઉપાઘ્યક્ષ કૌશલ્યાકુંવરબા, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, સાબરકાંઠા જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, હિંમતનગર ધારાસભ્ય વી. ડી. ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ,


ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડયા, મહેન્દ્રસિંહ રહેવર, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ જિલ્લા પ્રમુખ પી. સી.પટેલ,. પૂર્વ જિલ્લા પ્રમુખ તખતસિંહ હડિયોલ, તાલુકા પ્રમુખ ભૂમિકાબેન પટેલ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નીલાબેન પટેલ તેમજ જિલ્લા અને શહેર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.
- Sarvanand Bhatt (Press Solution)
By The Press Solution
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
માનસિક અસ્થિરતા ધરાવતા મહિલાની વહારે આવતું ગાંધીનગરનું સખી વન સ્ટોપ સેન્ટર
ગાંધીનગર જિલ્લામાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થશે
ટુ અને ફોર વ્હિલર વાહનની પંસદગીના નંબરોની મેળવવા ઓનલાઈન રિઓક્શનનું આયોજન