Monday, June 9, 2025
spot_img
HomeGujaratમોદી સરકાર 3.0ના મંત્રીઓને કરાઇ ખાતાની ફાળવણી, જુઓ કોને કયું મળ્યું?

મોદી સરકાર 3.0ના મંત્રીઓને કરાઇ ખાતાની ફાળવણી, જુઓ કોને કયું મળ્યું?

મોદી 3.0 કેબિનેટમાં સામેલ કુલ કેબિનેટ મંત્રીઓમાંથી 25 ભાજપના છે અને 5 મંત્રી પદ સહયોગી પાર્ટીઓને આપવામાં આવ્યા છે. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 હશે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે. આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

beeimgtmp-20240610-193814

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x