Monday, June 9, 2025
spot_img
HomeGujaratનાદીસણ ગામમાંથી 8 જુગારીઓને ઝડપી લેતી ટિટોઈ પોલીસ

નાદીસણ ગામમાંથી 8 જુગારીઓને ઝડપી લેતી ટિટોઈ પોલીસ

મોડાસાના ટીટોઇ પોલીસ સ્ટેશન પીઆઈ એઆઈ ચાવડા સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન મળેલ ખાનગી બાતમી આધારે નાદીસણ ગામના જયેન્દ્રસિંહ પદમસિંહના નંદેશ્વર મહાદેવ મંદિર નજીકની તળાવની કિનારે આવેલ ફાર્મ હાઉસમાં ગંજી પાનાનો પૈસાનો હારજીતનો જુગાર રમાડાતો હોય રેડ કરતા જુગાર રમતા આઠ નબીરાઓને પકડી રૂ૭૪૨૦૦/નો મુદ્દા માલ તથા એક અટ્રીકા ગાડી પાંચ લાખની મળી ૫૭૪૨૦૦/નો મુદ્દામાલપમ જપ્ત કર્યો અને આઠ જુગારીઓને જેલ હવાલે કરેલા હતાં
પકડાયેલા આરોપીઓમાં..
(૧) મહંમદરફીક કાસમમિયા કાજી કાજીવાડા મોડાસા
(૨) નારણ વાલજી દેવીપુજક રબારીવાસ મોડાસા
(૩) ફિરોજ અબ્દુલ કરીમ મણીયાર મોડાસા
(૪) અનવર હુસેન અહેમદભાઈ ટીંટોઇયા ટીટોઈ
(૫) રવિકુમાર ધીરજભાઈ સોની મોડાસા
(૬) મહંમદ ઇનાયત કાદરભાઈ બાડી ટીટોઇ

અહેવાલ: યોગેશ શાહ, મોડાસા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x