Sunday, June 8, 2025
spot_img
HomeGujaratગુજરાતના દરિયાકાંઠેથી 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતના દરિયાકાંઠેથી 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં 300 કિલો મેફેડ્રોન ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરવામાં આવી છે. ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં ICGએ જહાજો અને વિમાનો તૈનાત કર્યા હતા. ગુજરાત હવે ડ્રગ્સ હેરફેરનો અડ્ડો બનતો હોય તેવું લાગી રહ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x