Sunday, June 8, 2025
spot_img
HomeInternationalઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર ટેરિફ હટાવવાનો નિર્ણય કાયમી નથી: યુએસ વાણિજ્ય મંત્રી

ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર ટેરિફ હટાવવાનો નિર્ણય કાયમી નથી: યુએસ વાણિજ્ય મંત્રી

અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે ઇલેક્ટ્રોનિક સામાન પરના ટેરિફ અંગે મોટું નિવેદન આપ્યું છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઇલેક્ટ્રોનિક સામાન પરથી ટેરિફ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ લુટનિકે આ નિર્ણયને અસ્થાયી ગણાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આ સામાન પર ટૂંક સમયમાં જ ‘સેમિકન્ડક્ટર ટેરિફ’ લાદવામાં આવશે, જે એકથી બે મહિનામાં અમલમાં આવશે. અમેરિકાને સેમિકન્ડક્ટર, ચિપ્સ અને ફ્લેટ પેનલ્સની જરૂર છે અને આ તમામ વસ્તુઓનું ઉત્પાદન અમેરિકામાં જ થવું જોઈએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x