Sunday, June 8, 2025
spot_img
HomeGujaratબ્રેકિંગ: ડીસામાં 17 લોકોના મોત

બ્રેકિંગ: ડીસામાં 17 લોકોના મોત

બનાસકાંઠાના ડીસામાં આજે સવારે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. પ્રચંડ બ્લાસ્ટના કારણે 17 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે અને ગોડાઉન ધરાશાયી થયું છે. ઘટનાસ્થળે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કાટમાળ દૂર સુધી ફેલાયો હતો. વધુ તપાસ ચાલુ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x