Monday, June 9, 2025
spot_img
HomeGujaratઅમદાવાદ: કેડિલા ફાર્મા કંપનીના વોશરૂમમાં મહિલા કર્મચારીનું મોત, 3 બેભાન

અમદાવાદ: કેડિલા ફાર્મા કંપનીના વોશરૂમમાં મહિલા કર્મચારીનું મોત, 3 બેભાન

અમદાવાદ નજીક ધોળકાની કેડિલા ફાર્મામાં અકસ્માતે એક મહિલા કર્મચારીનું વોશરૂમમાં મોત થયું છે, જ્યારે ત્રણ અન્ય બેભાન થયા છે. તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયેલા બેભાન કર્મચારીઓની સારવાર ચાલી રહી છે. મૃતકના પરિવારે જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. આ ઘટનાથી કંપનીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x