Monday, June 9, 2025
spot_img
HomeGujaratગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી થશે શરૂ

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી થશે શરૂ

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી એટલે કે 19 ફેબ્રુઆરીથી 28માર્ચ સુધી મળવાનું છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને ધ્યાનમાં રાખી ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં સઘન સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે. પાટનગરના પ્રવેશદ્વારો ઉપર સતત વાહન ચેકિંગની સાથે સત્યાગ્રહ છાવણી સહિત મુખ્ય સર્કલો ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

જેમાં રાજ્યપાલ દેવવ્રતના અભિભાષણ સાથે બજેટ સત્રનો આરંભ થશે. ગૃહમાં આભાર અને શોક પ્રસ્તાવ રજૂ કરી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંધ,કડીના ધારાસભ્ય સ્વ. કરસન સોલંકી સહિત પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x