Monday, June 9, 2025
spot_img
HomeGujaratગાંધીનગર: છત્રાલ GIDC ફેઝ 2માં લાગી ભીષણ આગ, ફાયર ટીમ ઘટના સ્થળે

ગાંધીનગર: છત્રાલ GIDC ફેઝ 2માં લાગી ભીષણ આગ, ફાયર ટીમ ઘટના સ્થળે

ગાંધીનગરના છત્રાલ GIDCમાં ફેઝ 2 માં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગની ઘટનાને લઈ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ ગાંધીનગર અને કલોલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે ઘટનામાં કોઈ વધારે જાનહાનિ હોવાનું સામે આવ્યું નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x