Sunday, June 8, 2025
spot_img
HomeInternationalઅમેરિકામાં સર્જાયેલા ભયાવહ પ્લેન અકસ્માતનો વિડીયો આવ્યો સામે

અમેરિકામાં સર્જાયેલા ભયાવહ પ્લેન અકસ્માતનો વિડીયો આવ્યો સામે

અમેરિકામાંથી ભયાવહ પ્લેન અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. ૬૦ યાત્રીઓને લઈ જતાં એક પ્લેનને અકસ્માત નડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વોશિંગ્ટન ડીસીની બહાર રીગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે નજીક પેસેન્જર પ્લેન યુએસ સૈન્ય બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. વિમાનમાં લગભગ 64 મુસાફરો સવાર હતા. એક સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર અત્યાર સુધી પોટોમેક નદીમાંથી 18 મૃતદેહો મળી આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x