Sunday, June 8, 2025
spot_img
HomeNewsઅરવલ્લી જિલ્લામાં 26 જાન્યુઆરીની ભવ્ય ઉજવણી

અરવલ્લી જિલ્લામાં 26 જાન્યુઆરીની ભવ્ય ઉજવણી

મોડાસા કેળવણી મંડળ કોલેજ કેળવણી મંડળ સરસ્વતી બાલમંદિર મંડળ મખદુમ  હાઇસ્કુલ મોડાસામાં શૈક્ષણિક સેવાઓ આપતી સંસ્થાઓમાં રંગે ચંગે 26 જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી સ્કૂલોના કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ધ્વજવંદન એક પાત્રીય અભિનય દેશભક્તિ ના ગીતો ની રજૂઆત કરવામાં આવી અરવલ્લી જિલ્લા માં સામાજિક કામ કરતા વ્યક્તિઓ દ્વારા વિવિધ સંસ્થાઓમાં જય ધ્વજ વંદન કરવામાં આવ્યું છેલ્લા સાત નાયકાથી શૈક્ષણિક સેવા કરતી શ્રી વી એસ શાહ સરસ્વતી બાલ મંદિર માં સામાજિક કાર્યકર નાનાલાલ પ્રજાપતિ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું મંડળના પ્રમુખ નિલેશ જોષી સહિત મંડળના સૌ સભ્યો બાળકો શિક્ષકો વાલીઓ ઉપસ્થિત રહ્યા મોડાસા કેળવણી મંડળમાં પ્રમુખ બીપીનભાઈ શાહ ને સૌ સભ્યો દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું સમગ્ર અરવલ્લી જિલ્લો દેશભક્તિમાં રંગે રંગાયેલો લાગ્યો હતો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x