સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉતરાયણ ના પાવન પર્વે ની એક અનોખી ઉજવણી કરવામાં આવીઅરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા ખાતે છેલ્લા 7 વર્ષ થી સેવા ના ભાવ સાથે જોડાયેલું સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોડાસા ખાતે બહેરા મૂંગા ના બાળકો ને પતંગ દોરા વિતરણ કરી ને એક અનોખી ઉજવણી કરવામાં આવી આ કાર્યક્ર્મ માં બહેરા મૂંગા શાળા ના ટ્રસ્ટી શ્રી ઓ તેમજ સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ઓ હાજર રહી ને કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો અને ત્યાર બાદ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી તરફ થી દાતા શ્રી નો આભાર માનવા માં આવ્યો

કરવામાં આવી
અરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા ખાતે છેલ્લા 7 વર્ષ થી સેવા ના ભાવ સાથે જોડાયેલું સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોડાસા ખાતે બહેરા મૂંગા ના બાળકો ને પતંગ દોરા વિતરણ કરી ને એક અનોખી ઉજવણી કરવામાં આવી આ કાર્યક્ર્મ માં બહેરા મૂંગા શાળા ના ટ્રસ્ટી શ્રી ઓ તેમજ સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ઓ હાજર રહી ને કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો અને ત્યાર બાદ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી તરફ થી દાતા શ્રી નો આભાર માનવા માં આવ્યો