Monday, June 9, 2025
spot_img
HomeNewsધી સર્વોદય સહકારી બેંકના ચેરમેનશ્રી દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિને ચેકનું વિતરણ કરાયું

ધી સર્વોદય સહકારી બેંકના ચેરમેનશ્રી દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિને ચેકનું વિતરણ કરાયું

મોડાસાની ઘી સર્વોદય સહકારી બેંકના ચેરમેન ઈકબાલ હુસેન જી ઇપ્રોલીયાના હસ્તે બેંકના ધર્માદા ફંડ માંથી પચાસ હજારના બે ચેકોનું જેમાં ગોશીયા પ્રાથમિક શાળાને ૫૦૦૦૦/ રૂ સીમનાની એજ્યુકેશન ટ્રસ્ટને ૫૦૦૦૦/ રૂ આમ બંને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓને આ ચેકોનું વિતરણ કરેલ હતું

Previous article
Next article

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x