જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન
વાર્ષિક અધિવેશન 2024
ઝોન : 1, 2, 3 નુ દ્વારકા ખાતે યોજાયું જેમાં જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશનના વાઇસ ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ રાઠોડ
શ્રી વિઠ્ઠલદાસ પટેલ ને ઝોન : 1 ના પ્રમુખ તરીકે વરણી કરાઈ
જાયન્ટસ માલપુરના પ્રમુખ તરીકે શ્રી અરવિંદકુમાર એલ. પટેલ મંત્રી તરીકે શ્રી કાંતિભાઈ જે. પટેલ ની વરણી કરાઈ
જાયન્ટસ માલપુર સહિયર ના પ્રમુખ તરીકે શ્રીમતી સુધાબેન જે. પટેલ અને મંત્રી તરીકે શ્રીમતી રીટાબેન એ.સુથાર ની વરણી કરાઈ.
